Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ચૂંદડીવાળા માતાજીના નિધનથી દુઃખની લાગણી અનુભવુ છું : વિજયભાઇ રૂપાણીએ શ્રધ્ધાંજલી અર્પી

વિડીયો : ચૂંદડીવાળા માતાજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરો : આજે અને કાલે ભાવકો કરી શકશે અંતિમ દર્શન : તા. 28 ના રોજ અંબાજી ખાતે અપાશે તેમને સમાધિ