Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 34 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 34 પોઝીટીવ કેસ નોંધાયા 24  કલાકમાં : વધુ 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  હાલમાં 182 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે,અત્યાર સુધીમાં 91146 સેમ્પલ લેવાયા છે 

(7:15 pm IST)
  • સોમવાર સુધી મહારાષ્ટ્ર અને કોંકણમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે :જાણીતા વેધર વોચર શ્રી અક્ષય દેઓરસએ ટવીટ કરી કહયું છે કે તા.૨૬ના સોમવાર સુધી સોલાપુર, સાંગલી, સતારા, કોલ્હાપુર, પુણે, સિંધુદર્ગ, રત્નાગીરી, રાયગઢ, નાસિક જીલ્લો અને મુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. access_time 3:04 pm IST

  • મહેસાણા: ઇતિહાસમાં પહેલીવાર કોરોના મહામારીને કારણે બહુચર માતાની 'પાલખી યાત્રા' નીકળી ન હતી. access_time 10:09 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મંગળવારે તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. access_time 10:08 pm IST