Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ભાવનગરના અકવાડા ગામની સીમમાં જુગાર રમી રહેલા ૨૧ શકુનીઓ ઝડપાયા

ભાવનગર તા.૨૫:  અકવાડા ગામની સીમમાં બારૈયા આણંદભાઇ દયાળભાઇ ની વાડીની ભાડાની ઓરડીમાં નરેશભાઇ ઉર્ફે પથુભાઇ રતીલાલા મકવાણા રહે. ઘોઘારોડ તરસમીયા ગામ આરાઘના સ્કુલની સામે શિવશકિત સોસાયટી પ્લોટ નં-૧૩/૨ ભાવનગર વાળો   જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આઘારે  રેઇડ કરતા ૨૧ ઇસમો મોબાઇલ લાઇટના અંજવાળે હારજીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેવામાં આવેલ (૧) જગદિશભાઇ જયંતિભાઇ સાકળીયા રહે.એસ.ટી વર્કશોપ બાજુમાં ચિત્રા મફતનગર (ર) રઘુવિરસિંહ ભોજુભા ગોહિલ રહે નવિ વિઠ્ઠલ વાડી બે માળીયા રૂમ નં-૧૩૦   (૩) પ્રવિણભાઇ નાકુભાઇ મકવાણા રહે.ભુતેશ્રવર (૪) શાહરૂખખાન ઉર્ફે કામીયો હનીફખાન પઠાણ રહે.આનંદનગર સ્લમ બોર્ડ રૂમ નં-૪૦ (૫) હરેશભાઇ ગણપતભાઇ રાઠોડ રહે. ગણેશગઢ સોના મા ની વાડી -ેસ કવાર્ટસ (૬) કુલદિપસિંહ હેમરાજસિંહ ગોહિલ રહે. વિઠ્ઠલવાડી બે માળીયા રૂમ નં-૧૨૮  (૭) ચિરાગભાઇ કિશોરભાઇ બાંભણીયા રહે. ચિતરંજન ચોક વિદયાનગર પ્લોટ નં-૯૦  (૮) કિશનભાઇ હરેશભાઇ બાંભણીયા  રહે. વિદયાનગર ચિતરંજન ચોક પ્લોટ નં-૯૯   (૯) ઇદરીશભાઇ એહમદભાઇ પઠાણ  રહે. કુંભારવાડા પીપર આગળનો ખાંચો (૧૦) વિષ્ણુભાઇ લાલજીભાઇ જાદવ  રહે. ગોપાલનગર મોમાઇ માતાની દેરી પાસે હાદાનગર(૧૧) જમાલભાઇ મહમદભાઇ મહેતર રહે. કાળાનાળા ઉપરકોટ  (૧૨) રસીકભાઇ વલ્લભભાઇ દલસાણીયા  રહે.ગૈાતમ હાઉસ જ્ઞાન મંજરી હોસ્ટેલ પાછળ (૧૩) હેમરાજસિંહ હરદેવસિંહ ગોહિલ રહે. અવાણીયા ગામ તા.ઘોઘા (૧૪) દિનેશભાઇ હીરાભાઇ બાંભણીયા રહે. ઘોઘારોડ કૈલાસ સોસાયટી  (૧૫) અર્જુનભાઇ રણજીતભાઇ મકવાણા  રહે. ઘોઘારોડ ૧૪ નાળા  (૧૬) મુકેશભાઇ મનસુખભાઇ બારૈયા રહે. માલણકા (૧૭) દિનેશભાઇ જીવરાજભાઇ મેર રહે. નવાગામ ચિરોડા તાબે વરતેજ (૧૮) ભુપતભાઇ ભીમાભાઇ મકવાણા રહે. નવાગામ નવા પ્લોટ (૧૯) નરેશ ઉર્ફે પથુ રતિલાલ મકવાણા રહે. ઘોઘારોડ તરસમીયા (૨૦) હરેશ ઉર્ફે ભયલુ ઘનજીભાઇ બારૈયા રહે. શિવાજી સર્કલ પેટ્રોલ પંપની પાછળ મફતનગર (ર૧) મહેશ ઉર્ફે મયલો ઘરમશીભાઇ પરમાર રહે. સોનગઢ તા.શિહોર .

બારૈયા આણંદભાઇ દયાળભાઇની વાડીની ભાડાની ઓરડીની ઓસરીમાં  મળી આવતા ગંજીપતાનાં પાના-૧૦૪ કિ.રૂ.૦૦/-, રોકડ રૂ.૨,૦૦,૨૧૦/-તથા મોબાઇલ નંગ-૧૭ કિ.રૂ.૪૩,૦૦૦/- સાથે મળી કુલ રૂ.૨,૪૩,૨૧૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય જઇ જુ.ધા.કલમઃ-૪,૫ મુજબ ગુન્હો કરેલ હોય. તમામ વિરૂધ્ધમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

ંઆ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ના પો.સબ.ઇન્સ.  આર.બી.વાઘિયા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. કલ્યાણસિંહ જાડેજા તથા ભૈપાલસિંહ ચુડાસમા તથા રાજપાલસિંહ સરવૈયા તથા જીતેન્દ્રસિંહ ઝાલા પો.કોન્સ.રાજેન્દ્રસિંહ સરવૈયા તથા વિઠ્ઠલભાઇ બારૈયા તથા ચિંતનભાઇ મકવાણા તથા ઘર્મેન્દ્રસિંહ ગોહિલ તથા કેવલભાઇ સાંગા તથા મનદિપસિંહ ગોહિલ તથા શકિતસિંહ ગોહિલ એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.

(11:36 am IST)