Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ધોરાજીમાં કલમ ૩૭૦ નાબૂદીને આવકાર

ધોરાજી : કલમ ૩૭૦ હટતા તેના સમર્થનમાં લોકોએ સહી કરી જણાવેલ કે ૩૭૦ કલમ કાઢી નાખી તે જાહેરમાં સહી ઝુંબેશ ત્રણ દરવાજા પાસે યોજાઇ હતી. આ તકે ધોરાજી શહેર પ્રમુખ ભાજપ હરસુખભાઇ ટોપીયા, વી.ડી.પટેલ, રાજુભાઇ ઘારૈયા, હિરેન જોશી, ચંદુભાઇ શીંગાળા, અરવિંદ વોરા, જેસુખ ઠેસીયા, નીલેશ કણસાગરા, વિપુલ રૂડાણી, જનકસિંહ જાડેજા, વિજય બાબરીયા, મિહીર હિરપરા, કૌશીક વાગડીયા, પરેશ વાગડીયા, કિશોર વઘાસીયા, કિરીટ વઘાસીયા, આશાબેન લિંબડ, બીન્ટુબેન ગોવાણી, ફાતમાબેન ગરાણા, સાગર અંટાળા, વિજય અંટાળા, મનુભાઇ ભાજપ, રાજુભાઇ બાલઘા, જેન્તી બાલઘા, મગનભાઇ, નિતીનભાઇ, મધુભાઇ ગજેરા, પંકજ બાબરીયા, કિશન માવાણી સહિતના હાજર રહેલ અને કલમ ૩૭૦ ને આવકાર આપ્યો તે તસ્વીર.

(11:30 am IST)