Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ભગાભાઇ બારડને ન્યાય આપોઃ જામનગરમાં ધરણા-આવેદન

જામનગર : તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડને વિધાનસભાના સ્પીકર દ્વારા ધારાસભ્ય પદેથી દુર કરાતા તેના વિરોધમાં જામનગર-આહિર સમાજના આગેવાનો, કાર્યકરોએ રાજયપાલશ્રીને જીલ્લા કલેકટરશ્રી મારફત આવેદન પત્ર પાઠવીને ધરણા કર્યા હતાં. અને ધારાસભ્ય ભગવાનભાઇ બારડ અને આહિર સમાજને ન્યાય આપવા માંગણી કરી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(3:53 pm IST)