Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ભાવનગરમાં SOGનો સપાટો :6 લાખના નાર્કોટીક્સ પદાર્થ સાથે આરોપી ઝડપાયો

ઉકાભાઇ મકવાણા નામનો શખ્શ SOGના સકંજામાં: કપાસ,મકાઈ અને મરચીની આડમાં ગાંજાનું વાવેતર જેસરના બેડા ગામની સીમમાં કર્યું :ગાંજાનું વાવેતર લીલા અને સૂકા ગાંજાનો મસમોટો જથ્થો ઝડપાયો

ભાવનગરમાં SOGએ  સપાટો બોલાવ્યો છે રૂ,:6 લાખના નાર્કોટીક્સ પદાર્થ સાથે આરોપી ઝડપાયો છે,- ઉકાભાઇ મકવાણા નામનો શખ્શ SOGના સકંજામાં આવ્યો છે આરોપીએ કપાસ,મકાઈ અને મરચીની આડમાં ગાંજાનું વાવેતર જેસરના બેડા ગામની સીમમાં કર્યું  હતું પોલીસે ગાંજાનું વાવેતર લીલા અને સૂકા ગાંજાનો મસમોટો જથ્થો ઝડપ્યો છે

 

(12:00 am IST)