Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

સાબરકાંઠામાં ૧૦ દુકાનોના તાળા તુટયાઃ લાખોના મુદામાલની ચોરી

બારેલા તળાવ પાસે દુકાનોમાં તસ્‍કરો   ત્રાટકયા. મોડી રાત્રે ૧૦ જેટલી દુકાનોના તોડયા તાળા.  લાખોનો મુદામાલ સહીત રોકડ રકમની ચોરી, ઇડર પોલીસે ઘટના સ્‍થળે પહોંચી તપાસ હાથ ધરી.

(3:40 pm IST)