Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

જુનાગઢ પટેલ સમાજના સેવાભાવી રસિકભાઇ ધાડીયાની સ્‍મૃતિ આજે પણ અટલ

જુનાગઢ તા.રપ : જુનાગઢ પટેલ સમાજના સેવાભાવી અગ્રણી રમેશભાઇ મોહનભાઇ ધાડીયા ઉ.વ.પપ આજે પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિ છે.

પ્રવિણભાઇના લઘુ બંધુ તેમજ જાનકીબેન અશોકભાઇ સાકરીયાના કાકા તથા પંછીના નાનાની આજે પુણ્‍યતિથી નિમિતે પરિવારજનો અને પટેલ સમાજ દ્વારા શ્રધ્‍ધાસુમન અર્પણ કરી તેમના માયાળુ અને સેવાભાવી સ્‍વભાવની સુવાસ આજે પણ અટલ હોવાનું અનુભવી રહયા છે.

(1:09 pm IST)