Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

મોરબી નવયુગ સંકુલના એન્‍યુઅલ ફંકશનની ઉજવણી

નવયુગ સંકુલમાં અભ્‍યાસ કરતા ધોરણ ૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓનું વાર્ષિક ફંક્‍શન વન્‍ડર સ્‍ટાર એન્‍યુઅલ ફંક્‍શનની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. જે પ્રસંગે વિદ્યાર્થીઓએ રાષ્‍ટ્રભક્‍તિ ગીત, ડ્રામા અને વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમો રજુ કર્યા હતા કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્‍યામાં વાલીઓએ હાજરી આપી  એન્‍યુઅલ ફંક્‍શનમાં વિદ્યાર્થીઓને એવોર્ડ્‍સ, ગીફ્‌ટ, શિલ્‍ડ ઇનામ વિતરણ કરીને  પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. સંસ્‍થા  પ્રમુખ પી ડી કાંજીયાએ માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી. ફંક્‍શનને સફળ બનાવવા નવયુગ સંકુલના સ્‍ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

(1:33 pm IST)