Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ઉપલેટા તાલુકાના મુરખડા ગામે વાડીમાંથી જુગાર ધામઝડપાયું : 67,960ના મુદામાલ સાથે 9 જુગારી પકડાયા

ઉપલેટા તાલુકાના મુરખડા ગામે વાડીમાંથી જુગાર ધામ ઉપર પોલીસ રેડ કરી હતી

 આ અંગેની વિગત પ્રકારની કે પોલીસને બાતમીને આધારે મુરખડા ગામની સીમમાં જુગાર ધામ ઉપર પોલીસ રેડ કરીને નવ જુગારીઓને ઝડપી લઈને રૂપિયા 67 .960 રોકડ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

પોલીસે જુગાર રમતા વાડી માલિક પટેલ દામજી મોહન કોરાટ.2 મોહન ભુરા બલવા 3. સંજય બાબુ વેકરીયા 4. કરમશી ઊકા મુરાણી 5 જીણા કરમશી ભારાઈ 6 લાલજી  રધુ મુરાણી 7 અશોક પોપટ ડોબરીયા 8 શાંતિલાલ રાવજી પાદરીયા 9 સંજય નરશી કોરાટ નો સમાવેશ થાય છે

(10:06 am IST)