Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ગારીયાધારમાં જૂગાર રમતા ૬ ઝડપાયા

ગારીયાધાર તા. રપ :. ગારીયાધારમાં જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા છે.

પોલીસે ઘનશ્યામ માધા ચૌહાણ (ઉ.૪પ) રહે. સારીંગપુર - તા. ગારીયાધાર, જગદીશ ભરત ઢાંકેચા (ઉ.૩૦) રહે. વિરડી તા. ગારીયાધાર, અશોક પોપટ બલધણીયા (ઉ.૩૦) રહે. ધોબા તા સા. કુંડલા, નિતેષ મનજી નાવડીયા (ઉ.રપ) રહે. પરવડી તા. ગારીયાધાર, દિપક હિંમત ડાભી (ઉ.૩૦) રહે. સરંજાડા તા. ગારીયાધારને ઝડપી લીધા છે. અને રોકડ રૂ. ૧૯ હજાર સાથે ઝડપી લીધા છે.

(11:51 am IST)