Gujarati News

Gujarati News

ગુજરાત પોલીસ ઇન્ટરનેશનલ બંદોબસ્ત માટે સક્ષમ હોવાનું પુરવારઃ આશીષ ભાટીયા: રોડ-શો દરમિયાન તમામ પોલીસ સ્ટાફના મોબાઇલો સુપરવાઇઝરી સ્ટાફે લઇ લીધેલઃ હોકી-ટોકી આપેલઃ ટવીટર પર પોલીસ સ્ટાફનો આભાર માનનાર સિનીયર આઇપીએસ શમશેરસિંઘ વર્ણવે છે રસપ્રદ વાતોઃ અમદાવાદના લોકોએ નિભાવેલી અતિથિ દેવો ભવઃની ભાવનાથી અભુતપુર્વ સંકલન શકય બન્યું: અજયકુમાર તોમરઃ અમેરીકાથી એરફોર્સ-૧માં અમદાવાદ આવી એરફોર્સ-ર માં આગ્રા ગયેલા અમેરીકન પ્રમુખના બંદોબસ્ત માટે ૧ માસથી રાત-દિવસ એક કરનારા સુકાની આશીષ ભાટીયા-રોડ-શોની કપરી જવાબદારી સંભાળનાર શમશેરસિંઘ અને ઓવર ઓલ સુપરવીઝન સંભાળનાર અજયકુમાર તોમર ઇન્ટરનેશનલ કક્ષાની ઇવેન્ટના અનુભવોની એકસકલુઝીવ વાતો અકિલા સમક્ષ વર્ણવી access_time 11:36 am IST