Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

જુનાગઢઃ ગુજરાત કિશાન કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન

 જુનાગઢઃ ગઇકાલે ધારાસભ્ય ભીખાભાઇ જોષી હર્ષદભાઇ રીબડીયા માજી મંત્રી ચંદ્રીકાબેન ચુડાસમા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકીયા શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ વેકરીયા કીશાન સેલના ચેરમેન મનિષભાઇ નંદાણીયા વગેરેએ રેલી યોજી પાક વીમાની લડતના મંડાણકરી ખેડુતોના હકક અને અધિકાર સમાન પાક વિમાની લડતનેમજબુતી આપવા ખેડુતોના દરેક પ્રશ્ને કાયમી લડત ખેડુત આગેવાન પાલભાઇ આંબલીયા રતનસિંહ ડડીયાચેતન ગઢીયા ગિરધરભાઇવાઘેલા ખાસ ઉપસ્થિતરહી કલેકટરને આવેદન પાઠવ્યું હતું. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:44 am IST)