Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

પોરબંદર સીટી મામલતદાર અને પુરવઠા શાખાનું કામચલાઉ સ્થળાંતર

પોરબંદર તા. ૨૫: જુની કલેકટર કચેરી રીનોવેશનની કામગીરી કરવાની હોવાથી કા.ઇ પોરબંદર દ્વારા જુની કલેકટર કચેરી રીનોવેશનની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી નગરપાલીકા વિસ્તાર માટે મામલતદાર કચેરી શહેરી પોરબંદર અને પોરબંદરની પુરવઠા શાખાને કામચલાઉ ધોરણે જિલ્લા સેવા સદન-૧ ખાતે ગ્રાઉન્ડ ફલોર (ભોયતળીએ) સ્થળાંતર કરવામાં આવેલ છે. તેમ યાદીમાં જણાવાયુ છે.

(11:29 am IST)