Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

મોરબી-માળિયા વિધાનસભા બેઠક પર, ટંકારા-પડધરી વિધાનસભા બેઠક પર, વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર ઉમેદવારોની યાદી

· અમૃતિયા કાંતિલાલ અમૃતિયા – ભારતીય જનતા પાર્ટી

·બીર્જેશ અમરશીભાઈ મેરજા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

·ગઢિયા ધર્મેન્દ્રભાઈ શિવલાલ – ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી

· ગોગરા દીપકભાઈ ગાંડુભાઈ – શિવસેના

·અરવિંદભાઈ લાલજીભાઈ કાવર – અપક્ષ

· મીરાણી વિવેક જયંતીલાલ – અપક્ષ

·રાઠોડ અરજણભાઈ પાલાભાઇ – અપક્ષ

·સુખલાલ ડાયાભાઇ કુંભારવાડિયા – અપક્ષ

 

ટંકારા-પડધરી વિધાનસભા બેઠક પર ઉમેદવારોની યાદી

·કગથરા લલીતભાઈ કરમશીભાઈ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

·રાઘવજીભાઈ જીવરાજભાઈ ગડારા – ભારતીય જનતા પાર્ટી

·શેખવા વેલજીભાઈ નથુભાઈ – બહુજન સમાજ પાર્ટી

· પરમાર નિર્મળાબેન કમલેશભાઈ – રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા

·બાવરવા નરેન્દ્ર ચુનીલાલ – ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી

· વણોલ કેશરબેન વાલજીભાઈ – ભારતીય બહુજન કોંગ્રેસ

·અમૃતિયા હરસુખભાઈ રત્નાભાઈ – અપક્ષ

·આત્રેશા રમેશભાઈ શીવાભાઈ – અપક્ષ

·ખોડાભાઈ જગાભાઇ પાંચિયા – અપક્ષ

·સતુભા અમરસંગ જાડેજા – અપક્ષ

·સદાતીયા અમૃતલાલ દેવશીભાઈ – અપક્ષ

 વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર ઉમેદવારોની યાદી

· જગાભાઇ વિસાભાઇ ઝાપડિયા – નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી

·જીતેન્દ્રભાઈ કાંતિલાલ સોમાણી – ભારતીય જનતા પાર્ટી

·મહમદજાવીદ અબ્દુલ મુતલીબ પીરજાદા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

· મુસ્તાકભાઇ ગુલમહમદભાઈ બલોચ – બહુજન સમાજ પાર્ટી

·ઉસ્માનગની હુશેન શેરશીયા – આમ આદમી પાર્ટી

·મામદભાઈ મીરાજી માથાકીયા – જનતા દળ (યુ.)

·હુશેનભાઈ જલાલભાઇ શેરસીયા – ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી

·ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા – અપક્ષ

·જીતેન્દ્રભાઈ પરષોતમભાઈ માંડાણી – અપક્ષ

·નારણભાઈ મનજીભાઈ અજાડીયા – અપક્ષ

· સિંધવ બળવંત ગોવિંદ – અપક્ષ

·પીપરવાડિયા મહેબુબ જમાલભાઈ – અપક્ષ

·વાલજીભાઈ રાઘવજીભાઈ ચૌહાણ – અપક્ષ

 

 

(10:43 pm IST)