Gujarati News

Gujarati News

તા. ૨૪ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર સુદ - ૬ શુક્રવાર
તા. ૨૩ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર સુદ - ૫ ગુરૂવાર
તા. ૨૨ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર સુદ - ૪ બુધવાર
તા. ૨૧ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર સુદ - ૩ મંગળવાર
તા. ૨૦ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર સુદ - ૨ સોમવાર

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ તથા તેની પાર્ટીના નેતાઓએ ઇમીગ્રેશન અંગે જે નવા કાયદાઓ બનાવવામાં આવે તેમાં કાયદેસર અગર ગેરકાયદેસર વસાહતીઓ માટે કડક કાયદાઓ બનાવવા અનુરોધ કરતા ડાકા અંગે ચાલતી દ્વિપક્ષી મંત્રણાઓ ઘોંચમાં પડીઃ ડાકાનો કાયદો રદ થયાને બે માસ પસાર થયા હોવા છતાં કોઇ પણ પ્રકારના પગલા ન ભરાતા સમગ્ર અમેરિકામાં વસવાટ કરતા તમામ લોકોમાં તીવ્ર અસંતોષની પ્રસરી રહેલી લાગણીઃ રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ પોતાનું અક્કડ વલણ ન બદલે તો અનેક પ્રકારના વિપરીત પરીણામો પ્રજાએ ભોગવવાના રહેશેઃ સેનેટના સભ્‍યોની એક સમિતિની રચના અને તેઓ ડેમોક્રેટીક પાર્ટીના સેનેટના નેતાઓ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવાના પ્રયાસ હાથ ધરશે: access_time 8:50 pm IST