Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ગાંધીજી અને કસ્તુરબાને વંદન કરતા રાહુલ ગાંધી

 ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશની શરૂઆત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોરબંદર કીર્તી મંદિરે દર્શન કરીને  કસ્તુરબાને વંદન કર્યા હતા તથા કીર્તી મંદિર સ્થિત ગાંધીજીના જુના પત્રો, લેખ તથા અન્ય સાહિત્ય રસપૂર્વક નિહાળ્યું હતું. તેમની સાથે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ગુજરાતમાં પ્રભારી અશોક ગેહલોત, અર્જુનભાઇ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઇ પટેલ ઉપસ્થિત રહેલા હતા. (૯.૪)

(4:43 pm IST)