Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ગોંડલનાં બીલીયાળામાં મતદાન જાગૃતિ રેલી

 ગોંડલ : તાલુકાના બીલીયાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં ફરી મતદાન અચૂક કરવા માટે જાગૃતી લાવવા રેલી યોજી હતી. આ રેલીમાં બીલીયાળા આચાર્ય શ્રી વિપુલભાઇ પાંચાણી તથા શિક્ષક મિત્રો જોડાઇને ગામમાં વિદ્યાર્થીઓ સાથે જૂદા જુદા પ્લે બોર્ડ સાથે ફરી મતદાન જાગૃતિ માટે પ્રયાસો કર્યા હતાં.

(11:29 am IST)