Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ગરાળમાં પદ્માવતી સામે વિરોધ

ઉના : ગરાળ ગામમાં રાજપૂત સમાજે પદ્માવતી ફિલ્મને લઇને વિરોધ દર્શાવેલ છે. ગીરાસદાર રાજપૂત સમાજના પ્રમુખ મનહરસિંહ રાઠોડ,  દશરથસિંહ અને આગેવાનોએ રેલી કાઢી વિરોધ કરેલ તે તસ્વીર. (તસ્વીર : ચિંતન ગઢીયા ઉના)

(11:28 am IST)