Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

જામનગરમાં રોમિયો સ્ક્વોડનો સપાટો : એમ્યુઝમેન્ટ પાર્કમાં છ રોમિયોને ઉઠકબેઠક કરાવી

જામનગરમાં જેટલા રોમિયોને પોલીસે ઉઠક બેઠકના પાઠ ભણાવ્યા હતા એમ્યુજમેન્ટ પાર્ક વિસ્તારમાં રોમિયો સ્કવોર્ડે સપાયો બોલાવ્યો હતો. અને રોમિયોગીરી કરતા જેટલા યુવકોને ઝડપી પાડ્યા હતા.

 રોમિયોને પાઠ ભણાવવા રોમિયો સ્કવોર્ડે યુવકો પાસે જાહેરમાં ઉઠકબેઠક કરાવી હતી. કાર્યવાહીથી રોમીયોગીરી કરતા યુવકોમાં ફફડાટ ફેલાયો હતો.

(8:53 am IST)
  • એક મહિલા : ર પુરૂષ : પંચાયતે કહ્યું ૧પ દિ' એક સાથે અને ૧પ દિવસ બીજા સાથે રહો : વિવાદઃ બરેલીઃ અજબગજબનો કેસ : લગ્નના ચોથા વર્ષે શૌહરે તલાક આપ્યા બાદ એક મહિલાએ બીજી શાદી કરી : બાદમાં સમજૂતિ થઇ : પંચાયતે શરત મૂકી કે તે ૧પ-૧પ દિવસ બંને શોૈહર સાથે રહે : મહિલાએ કહ્યું કે હું સ્ત્રી છું સામાન નહિ કે મને વ્હેચી દેવાયઃ મામલો પોલીસ સુધી પહોંચ્યો access_time 11:36 am IST

  • અમદાવાદ: બગોદરાથી ઝડપાયો. 17 લાખનો દારૂ: આર.આર. સેલે ટોલટેક્સ પાસેથી દારૂનો જથ્થો ઝડપ્યો: ડાંગરની ફોતરીના માલ નીચે સંતાડ્યો હતો દારૂ :વિદેશી દારૂની 483 પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યો:ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ : ખોટી બિલ્ટી બતાવી પોલીસને ગેરમાર્ગે દોરાઈ હતી access_time 12:11 am IST

  • અમદાવાદના મણિનગરમાં નકલી પોલીસનો આતંક:યુવાનને પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવાઈ:યુવક પાસેથી.3 હજારની લૂંટ: બાઈક પર આવેલા 2 શખ્સ લૂંટ કરી ફરાર:મણિનગર પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી access_time 12:15 am IST