સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th October 2018

જામનગરમાં રોમિયો સ્ક્વોડનો સપાટો : એમ્યુઝમેન્ટ પાર્કમાં છ રોમિયોને ઉઠકબેઠક કરાવી

જામનગરમાં જેટલા રોમિયોને પોલીસે ઉઠક બેઠકના પાઠ ભણાવ્યા હતા એમ્યુજમેન્ટ પાર્ક વિસ્તારમાં રોમિયો સ્કવોર્ડે સપાયો બોલાવ્યો હતો. અને રોમિયોગીરી કરતા જેટલા યુવકોને ઝડપી પાડ્યા હતા.

 રોમિયોને પાઠ ભણાવવા રોમિયો સ્કવોર્ડે યુવકો પાસે જાહેરમાં ઉઠકબેઠક કરાવી હતી. કાર્યવાહીથી રોમીયોગીરી કરતા યુવકોમાં ફફડાટ ફેલાયો હતો.

(8:53 am IST)