Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

આટકોટમાં સુર્ય ફરતે વલય

આટકોટ : કાલે સૂર્ય ફરતા વલય સર્જાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું લોકો માં ચર્ચા વિષય બની ગયો હતો શું કોઈ દુર્ઘટના બનશે કે ફરી વરસાદી માહોલ જોવા મળશે. તે કુદરત જાણે  બપોરે આકાશમાં સૂર્ય ફરતા વલય કેટલાક લોકો એ મોબાઈલ ફોન કેદ કરી લીધાં હતાં.લોકો. એકબીજાને ફોન દ્વારા જાણ કરી હતી (તસ્‍વીરઃ કરશન બામટા આટકોટ)

 

(11:48 am IST)