Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

સોમવારે એડવોકેટ ભરતકુમાર વોરાની નવી ઓફિસમાં નવપ્રસ્‍થાન

(અશોક જોશી દ્વારા) ગોંડલ,તા. ૨૪ : ગોંડલના એડવોકેટ ભરતકુમાર કે. વોરા બી.કોમ એલ.એલ.બી ની નવી ઓફિસમાં નવ પ્રસ્‍થાન ભરતકુમાર કે.વોરાની આોફિસનું નવીનકરણ થયું છે.

તા. ૨૬ સોમવારે નવી ઓફિસમાં સવારે ૧૦ થી ૧૨:૩૦ના નવપ્રસ્‍થાન કરશે નવી આધુનિક લેટેસ્‍ટ ફર્નિચર સાથે સુશોભીત ઓફિસમાં હવે ડો.રાદડિયા હોસ્‍પિટલ સામે કોર્ટ પાસે ગોંડલ ખાતે નીયમિત મળશે.

(10:48 am IST)