Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

સોમનાથ મહાદેવને ચંદનનો શંૃગાર

 પ્રભાસ પાટણઃ શ્રાવણ વદ સાતમના દિવસે સોમનાથ મહાદેવને ચંદનનો મનમોહન શંૃગાર કરવામાં આવેલ હતો.ચંદ્રના દેવ સોમેશ્વર શ્રાવણી સાતમે કરવામાં આવેલ વિશેષ શંૃગારથી વિશેષ શિતળતાના ભાવની ભકતોએ અનુભુતી કરી હતી.(તસ્વીર-દેવાભાઇ રાઠોડ. પ્રભાસ પાટણ)(૨૨.૧૧)

(10:20 pm IST)
  • 40 હજાર હાડપિંજરના હાડકાથી બનેલા ચેક ગણરાજ્યના આ ચર્ચની આખી દુનિયામાં વિશેષ ઓળખ છે. દર વર્ષે આ ચર્ચને જોવા માટે વિશ્વભરમાંથી લગભગ 2.5 લાખ લોકો આવે છે. access_time 1:32 am IST

  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના શ્રી નિરંજનભાઈ શાહે જેટલીજીના નિધનથી ઊંડો ખેદ વ્યક્ત કરી દિવ્યાંજલી અર્પી હતી access_time 3:55 pm IST

  • ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે પણ જેટલીજીના પત્ની સંગીતા જી સાથે વાતચીત કરી સાંત્વના આપી હતી. access_time 3:56 pm IST