Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં કૃષિ મહોત્સવ યોજાયો

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને કૃષિ વિષયક પ્રશ્નો યાંત્રીકરણ અંગેની જાણકારી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અપાઇ હતી. વિવિધ સ્ટોલો ઉભા કરીને ખેડૂતોને જરૂરી સાહિત્ય વિતરણ કરી માર્ગદર્શન પુરૂ પડાયુ હતુ તેમજ આ કૃષિ મેળામાં પુર્વ કૃષિમંત્રી ચીમનભાઇ સાપરીયા, મા.યાર્ડના વાઇસ ચેરમેન સી.એમ.વાછાણી, મામલતદાર ખુશાલભાઇ જાવીયા ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર.

(12:10 pm IST)
  • ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ ચૂંટણીમાં કોંગ્રેસના ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને ભાજપના સમર્પિત કૌશિક જૈનનો ભારે બહુમતી સાથે વિજય access_time 5:39 pm IST

  • ઐતિહાસિક મંદિરમાં તસ્કરો ત્રાટક્યા :ચંબલમાં 50 વર્ષ જૂની બે ડઝન મૂર્તિઓની ચોરી :ચંબલ ઘાટીમાં વસેલા ફુપના જૈન મંદિરમાંથી 22 મૂર્તિઓની ચોરી થતા સનસનાટી :તમામ મૂર્તિઓ ઐતિહાસિક અને અને અંદાજે 50 વર્ષ જૂની ગણાવાઈ છે :ચોરાયેલ તમામ મૂર્તિઓ કિંમતી અને અષ્ટધાતુની હતી access_time 10:54 pm IST

  • સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ ગોંડલ પંથકના રામોદ, મોવીયા, દેરડીમાં ભારે પવન સાથે વરસાદ : અમરેલીના બાબરામાં ધરાઈ અને લાઠી પંથકમાં પણ વરસાદ શરૂ : સાવરકુંડલા અને કુંકાવાવ પંથક પણ વરસાદથી રાજીના રેડ : ભાવનગરમાં ધોળા જંકશન, ઉમરાળામાં ગાજવીજ સાથે વરસાદ : સાબરકાંઠા પંથકમાં પણ વરસાદ access_time 5:41 pm IST