Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભાવનગરમાં આજે કોરોનાના નવા 38 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

ભાવનગર શહેરમાં 27 કેસ અને ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા : અત્યાર સુધી કુલ કેસની સંખ્યા 6642 થઇ : અત્યાર સુધી કુલ 6315 દર્દીઓ કોરોનામુક્ત :હાલમાં 251 દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગરમાં આજે કોરોનાના નવા 38  પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 18  દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

 ભાવનગર જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના કુલ 38 પોઝિટિવ કેસમાં ભાવનગર શહેરમાં  27  કેસ અને ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા છે અત્યાર સુધી કુલ કેસની સંખ્યા 6642 થઇ છે અત્યાર સુધી કુલ 6315 દર્દીઓ કોરોનામુક્ત થયા છે હાલમાં 251 દર્દીઓ સારવાર હેઠળ છે

(8:26 pm IST)