Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ગીરગઢડાના ખીલાવડમાં દુષ્કર્મના ઝડપાયેલ આરોપીનો મેડીકલ ટેસ્ટ કરાશે...

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૪ :.. ગીર ગઢડાના ખીલાવડમાં બાળા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપી હાસમ ઉર્ફે મનસીંગ નથુભાઇને પોલીસે પકડી પાડેલ છે. અને આરોપીનો મેડીકલ ટેસ્ટ કરવા તજવીજ હાથ ધરી છે.

ગીર ગઢડાના ખીલાવડમાં દુષ્કર્મના આરોપી હાસમ ઉર્ફે મનસીંગ નાથાભાઇ (ઉ.પ૦) ને પોલીસ ગણતરીના કલાકમાં પકડી પાડયા બાદ તેમની સામે ગુન્હો નોંધેલ છે.આરોપીનો મેડીકલ ટેસ્ટ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

(11:50 am IST)