Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

પાલીતાણાના ભાજપના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયાને કોરોના

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ૨૪ : ભાવનગરનાં પાલીતાણાનાં ભાજપનાં ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા પણ કોરોના સંક્રમીત થયા છે. ભીખાભાઇએ સીટી સ્કેન કરાવતા કોરોનાના  પ થી ૭ ટકા રીપોર્ટ આવતા તેઓ હોમ કોરોન્ટાઇન થયા છે.

તેઓ પાલીતાણા ગિરીવિહાર હોસ્પીટલનાં ડો. ધાર્મીક સોની પાસે સારવાર લઇ રહયા હોવાનું જાણવા મળેલ છે.

(11:46 am IST)