Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

લીલીયાના સલડીમાં ઝેરી બીજ ખાઈ જતા ત્રણ મજૂરના બાળકોને ગંભીર અસર :ત્રણેય બાળકોને અમરેલી સારવાર માટે ખસેડાયા

લીલીયાના સલડીમાં ઝેરી બીજ ખાઈ જતા ત્રણ મજૂરના બાળકોને ગંભીર અસર થઇ છે જેના કારણે ત્રણેય બાળકોને અમરેલી સારવાર માટે ખસેડાયા છે

(11:46 pm IST)