Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

જેતપુરમાં દારૂનો નાશ

જેતપુર સિટીમાં ૨૦૧૩ થી ૨૦૧૭ પકડાયેલ વિદેશી દારૂ અને બિયર કુલ બોટલ ૩૩૪૦૩ તેની કિંમત રૂપિયા ૫૧,૩૩૧૮૦ અને જેતપુર તાલુકા વીદેશી દારૂ અને બિયર ફુલ બોટલ ૧૧૩૨૮ કિંમત રૂપિયા ૩૨,૫૩૧૫૦નો દારૂનો નાસ કરવા આવ્યો છે જેમાં વિદેશી દારૂ નાસમાં ડેપ્યુટી કલેકટર, જેતપુર સિટી પોલિસ પી આઇ એમ એન રાણા, અને જેતપુર તાલુકા પી એસ આઇ.એચ.એ.જાડેજા તેમજ પોલિસ સ્ટાફ દ્વારા દારૂનો નાસ કરવા આવ્યો હતો.

(12:49 pm IST)