Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

જામકંડોરણા ખાતે જીલ્લા કક્ષાના પ્રજાસતાક દિનની ઉજવણીઃ શાનદાર રીહર્સલ યોજાયું કાલે મતદાતા દિનઃ મહત્વનો સમારોહ

રાજકોટ જીલ્લાનો ધ્વજવંદન કાર્યક્રમ જામકંડોરણામાં: આજે સવારે ૯ વાગ્યા બાદ કલેકટરની અધ્યક્ષતામાં શાનદાર રીહર્સલ યોજાયું: શુક્રવારે ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે ધ્વજવંદનઃ કાલે કલેકટરનો અને રાજય કક્ષાનો સ્વાગત કાર્યક્રમઃ કાલે મતદાતા દિનની ઉજવણી

(11:44 am IST)