Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

વઢવાણના પૂલમાં ગાબડા

વઢવાણઃ ડેરીવાળા પૂલ ઉપર સોસર મોસર દેખાતા મોટા ભુવા મોટા ગાબડા નબળા કામની પોલ ખુલી છે. આખો દિવસ-રાત હજારો વાહનો બોર્ડીંગના ડમ્પરો અવરજવર કરી રહ્યા છે. હાલમાં દેખાયેલા સળીયા અને પૂલમાં પિલરમાં પડેલા આવા જો ગાબડા રિપેર કરાતા નથી. ભેજવાળા વાતાવરણના કારણે આ પૂલના પિલર વધુ નબળા પડયા છે (તસ્વીર-અહેવાલઃ ફારૂક ચૌહાણ-વઢવાણ)

(11:42 am IST)