Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

શાપર-વેરાવળમાં વૃદ્ધા નાથીબેન ભૂલા પડી ગયા : વાલી-વારસની શોધ

કોટડાસાંગાણી, તા. ર૪: શાપર-વેરાવળમાં વૃદ્ધા ભૂલા પડી જતા પોલીસે તેના વાલી-વારસોની શોધખોળ હાથ ધરી છે.

શાપર-વેરાવળમાં ગઇકાલે એક વૃદ્ધા મળી આવ્યા હતાં તે પોતાનું નામ નાથીબેન જણાવી રહ્યા છે તે કયાં ના છે તે જણાવી શકતા નથી. ઉપરોકત ફોટામાં દેખાતા વૃદ્ધાના જો કોઇ વાલી વારસ હોય તો શાપર-વેરાવળ પોલીસનો ૦ર૮ર૭રપ૩૬૦૦ કોન્ટેકટ કરવા યાદીમાં જણાવાયું છે.

(11:28 am IST)