Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ભાવનગરમાં કોરોનાથી વધુ બે લોકોના મોત : નવા 37 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 3908 થયો : મૃત્યુઆંક 64

ભાવનગર : ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે કોરોનાથી બે લોકોના મોત થયા છે જયારે નવા 38 પોઝિટિવ કેસ નોંધાયા છે ભાવનગર શહેરમાં  કોરોનાના નવા 19 પોઝિટિવ કેસ અને એકનું મોત નીપજ્યું છે જયારે  ગ્રામ્યમાં નવા 18 પોઝિટિવ કેસ અને એકનું મોત નીપજ્યું છે અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં કોરોનાના કુલ કેસ:3908 થયા છે જયારે  અત્યાર સુધી કુલ મોત:64 થયા છે

(8:22 pm IST)
  • લખનઉઃ ખાનગી હોસ્પિટલોમાં રીફર કરાયેલા કોરોનાના તમામ ૪૮ દર્દીઓના મોત : ખાનગી હોસ્પિટલોની ગંભીર બેદરકારી સામે આવીઃ વહીવટી તંત્ર દ્વારા ચારેય હોસ્પિટલને નોટિસ આપીને દર્દીઓના મોત અંગે જવાબ માગ્યો છેઃ એપેડેમિક એકટ હેઠળ કાર્યવાહી કરાશે access_time 3:27 pm IST

  • રાજકોટ : ઝોન 8 માં બેસતા વરિષ્ઠ નોટરી કે. કે. મહેતાનું કોરોના ને લીધે દૂ:ખદ અવસાન થયાનું જાણવા મળે છે. access_time 12:10 am IST

  • મ.ન.પા.માં ૩૬૪ એપ્રેન્ટીસની ભરતીઃ ૧ વર્ષની તાલીમ માટે ઓર્ડરો : રાજય સરકારની યોજનાં અન્વયે મ.ન.પા. દ્વારા વિવિધ વિભાગોમાં ૩૬૪ જેટલાં યુવક-યુવતીઓને એપ્રેન્ટીશની તાલીમ માટે એક વર્ષ માટે નિયુકત કરવાનાં ઓર્ડરો અપાયા છે જેમાં વાયરમેન, સર્વેયર, ઇલેકટ્રીશ્યન, મોટર મીકેનીક, એર કન્ડીશન-રેફ્રીજરેશન, ડીઝલ મીકેનીક, પ્લમબર, પેઇન્ટર, લેબ એટેન્ડન્ટ, પ્રોગામીંગ, સીસ્ટમ એડમિનીસ્ટ્રેશન, વેલ્ડર વગેરે ટ્રેડનાં તાલીમાર્થીઓને તેઓને લગત વિભાગમાં નિયુકિત અપાઇ છે. access_time 3:27 pm IST