Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

કાલાવડમાં કૃષિ મંત્રી આર.સી. ફળદુએ મતદાન કર્યુ

કાલાવડઃ. કાલાવડ ખાતે લોકસભાની ચૂંટણીમાં રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુએ કાલાવડના કુમાર શાળા નં. ૪ ભાડુકીયાના રસ્તે મતદાન મથકે પહોંચી મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણીનો સંદેશો પાઠવેલ હતો.

(12:12 pm IST)
  • CJI ગોગોઈ જાતીય સતામણી કેસ : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી રંજન ગોગોઈ પર લગાવાયેલા જાતીય સતામણીના કેસ બાબતે ઇન-હાઉસ ઇન્ક્વાયરી પેનલની રચના કરવામાં આવી : શ્રી ગોગોઈ પછી નવા ચીફ જસ્ટિસ બનનાર શ્રી બોબળેની અધ્યક્ષતામાં રચાઈ આ પેનલ : આ પેનલના બીજા બે સભ્યો તરીકે જસ્ટિસ એન.વી. રામના અને શ્રી ઇન્દિરા બેનર્જીની પણ નિમણુંક કરાઈ : CJI ગોગોઈએ આ સમગ્ર મામલનો નિર્ણય આ નવી રચાયેલ પેનલ પર મૂકી દીધો હોવાનું જાણવા મળે છે. access_time 12:26 am IST

  • ૯૨ વર્ષના માધવસિંહભાઇએ મતદાન કર્યું : ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગી દિગ્ગજ માધવસિંહભાઇ સોલંકીએ આજે સવારે મતદાન કર્યું હતુ. તેઓ ૯૨ વર્ષના છે. access_time 4:11 pm IST

  • રાજ્યમાં કથળતા શિક્ષણના સ્તરને લઈને હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ: માંગ્યો જવાબ:શિક્ષકો ખાનગી ટ્યુશન કરતા હોવાની પણ લીધી ગંભીર નોંધ ;સરકારી શાળાના કથળતા શિક્ષણ અંગે હાઇકોર્ટ ગંભીર access_time 12:47 am IST