Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

હળવદ પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર પરષોતમભાઇ સાબરીયાએ કર્યું મતદાન

મોરબીઃ હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા પેટા ચુંટણીમાં કોંગ્રેસમાંથી વિજય મેળવ્યા બાદ પરષોતમ સાબરીયા લોકસભા ચુંટણી પૂર્વે પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેને હળવદ પેટા ચુંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે જો કે  પરષોતમ સાબરીયા મોરબીના રહેવાસી હોય જેને આજે ત્રાજપર ખાતે મતદાન કર્યુ હતું અને જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.(તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ મોરબી)

(12:03 pm IST)