Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ગોંડલમાં ગીતાબા જાડેજા તથા વડીલો દ્વારા મતદાન

ગોંડલઃ આજે લોકસભાની ચૂંટણી અંતર્ગત સવારના ૭ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. જેમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત વડીલો, યુવક, યુવતીઓ સહિતનાએ સવારે મતદાન કર્યું હતું. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

(9:56 am IST)