Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

સોમનાથ દ્વાદશ જયોતિર્લીંગ સમારોહમાં યજ્ઞની આહુતી આપતા વિજયભાઇ

ગીરસોમનાથ તા. ર૩ : શ્રી સોમનાથ મહાદેવ મંદિરે દ્વાવશ જયોર્તિલીંગ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યજ્ઞમાં આહુતી આપી હતી.જયારે સભા સ્થળે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, દયાબેન, મંજુલાબેન, ચુનીભાઇ ગોહેલ, જશાભાઇ બારડ, આધ્યાત્માનંદ સ્વામી, લખનભાઇ ભેંસલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.(૬.૨૨)

 

(3:19 pm IST)