Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

શહિદ વીર જવાનોના શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં હરિદ્વારના રૂરકીમાં કોંગ્રેસના કાર્યકરોઅે ચલણી નોટો ઉડાવી

બેસ્ટ ફ્રેન્ડ દેવિકા અડવાણીના લગ્નમાં આલિયા ભટ્ટે લાગણીસભર પ્રવચન આપ્યુઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

સલમાન ખાનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ નોટબુકથી બોલિવુડમાં ઝહીર ઇકબાલ અને નુતનની પૌત્રી પ્રનૂતન અેન્‍ટ્રી કરશેઃ ટ્રેલર રિલીઝ

લવ સ્ટોરી ડ્રામા ફિલ્મ નોટબુકનું ટ્રેલર રિલીઝ