Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

દામનગર : રાષ્ટ્રીયપર્વની ઉજવણી અંતર્ગત બેઠક મળી

દામનગર : દામનગરમાં ૭૧માં રાષ્ટ્રીયપર્વ પ્રજાસતાકદિનની ઉજવણી માટે ન.પા ખાતે ચીફ ઓફીસર બી.સી.ત્રિવેદી, નાયબ મામલતદાર બી.જે.ડેર, ન.પા. પ્રમુખ ગોબરભાઇ નારોલા, હોમગાર્ડ કમાન્ડર રાજયગુરૂ સહિત પાલીકા તંત્રની બેઠક યોજાઇ હતી જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ધ્વજવંદન, પોલીસ પરેડ સહિતના કાર્યક્રમની ચર્ચા કરી સબંધીત વિભાગોને તૈયારી કરવા આદેશ અપાયા હતા તે પ્રસંગની તસ્વીર.

(11:39 am IST)