Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કાલાવડ ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું સન્માન

કાલાવડ : જામનગર ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલનું કાલાવડ શહેર ભાજપ વતી પ્રમુખ હસુભાઇ વોરાએ સન્માન કર્યું હતું. (તસ્વીર-અહેવાલ : કમલેશ આશરા-કાલાવડ)

(11:48 am IST)