Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સાવરકુંડલામાં ‘આપ’ દ્વારા વિજયોત્સવ

 સાવરકુંડલા : કેન્દ્ર સરકારે કૃષીબીલ પાછુ ખેંચવાની જાહેરાત કરતા સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય આમ આદમી પાર્ટી દ્વારા રિધ્ધી સિધ્ધીના મહાદેવ ચોક ખાતે ખેડૂતોનો વિજય ગણી વિજયોત્સવ ઉંજવ્યો હતો. અહીં આપનાં કાર્યકર્તાઓ દ્વારા જય જવાન જય કિસાનના નારા લગાવી ફટાકડા ફોડી ખેડૂત વિજયોત્સ્વ મનાવ્યો હતો. (તસ્વીર - અહેવાલ : દિપક પાંધી -સાવરકુંડલા)

 

(10:25 am IST)