Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક આવેલા પાણીના ખાડામાં ઉત્તર પ્રદેશના યુવાનનો મૃતદેહ મળ્યો

જામનગર:::જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક આવેલા પાણીના ખાડામાં યુવાનનો મૃતદેહ મળી આવતા તાત્કાલિક ફાયરબ્રિગેડ નો કાફલો દોડી ગયો હતો અને યુવાનના મૃતદેહને બહાર કાઢી પી.એમ.માટે ખસેડાયો હતો. મૃતક યુવાન યુ.પીનો હેમંત રામચંદ્ર હોવાનું પ્રાથમિક તબબકે જાણવા મળ્યું હતું. (અહેવાલ: મુકુંદ બદિયાણી ,તસવીરો:કિંજલ કારસરીયા,જામનગર)

(12:04 pm IST)