Gujarati News

Gujarati News

'કંકણ' પ્રસ્તુત ર્માં ગરબો કોરાવ્યો ગગનગોખ અંતર્ગત ૧૫૧ દિવા આહવાન સંગ શકિત આરાધનાનો કાલે ગરબા કાર્યક્રમ: પ્રેક્ષકોને માસ્ક વગર પ્રવેશ સંપુર્ણપણે અમાન્ય રહેશે : સરગમ કલબ પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાનું પ્રતિવર્ષનું અનન્ય આયોજન : વજૂભાઇ વાળાને હસ્તે દિપ પ્રાગટય-લાખાભાઇ સાગઠિયા અતિથિ : ડો.અલ્પનાબેન લાભુભાઇ ત્રિવેદીનું ગરબા પ્રેમીઓને ઇજન : કંકણ પ્રસ્તૂતિ ઘંટારવ - નવવાટી દિવી - માંડવડી - જાગ - સોળંગો - ડાંડિયા - કરતાલ - રામસાગર - ઘડૂલીયો - ટિપ્પણી - થાળી - સુપડા - સુપાખરૂ - નવદુર્ગા - ક્રિષ્ના - રાધારાસ - હુડો - હમચી - ટીટોડો - સુગમ - શાસ્ત્રીય - પારંપારિક ગરબા - ગરબી - રાસ - રાસડાનો સુભગ સમન્વય : કિરણભાઇ પટેલનો અનન્ય સહયોગ : ઉદ્યોગપતિઓ અરવિંદભાઇ પટેલ મનેષભાઇ માદેકા સુરેશભાઇ નેદાસણાનો સદ્કાર્યમાં સહયોગ : ૩૬ પ્રકારના ગરબા ગરબી : રાસ-રાસડાનું અદભૂત આયોજન ર્માં ગરબો કોરાવ્યો ગગનગોખમાં ૧૦૦ દિકરીઓ - માતાઓ ગરબે ઘુમશે કંકણ કલાકારો તસ્વીરમાં દ્રશ્યમાન છે : 'અકિલા' દ્વારા ૫૦ દેશોમાં લાઇવ પ્રસારણ : પાસ વિતરણ આજે સાંજે ૯ કલાકે લા.બ.શા. વિદ્યાલય ખાતેે access_time 3:58 pm IST

મુલાકાત: access_time 3:02 pm IST