Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સાળંગપુરમાં હનુમાનજીને દિવ્‍ય શણગાર

સાળંગપુરધામમાં સૌનું આસ્‍થાનું પ્રતિક ‘શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિરે શરદ પૂર્ણીમાના પાવન પર્વે પૂજારી સ્‍વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્‍વામીજી દ્વારા' દાદાને વિશેષ શણગાર કરવામાં આવેલ તથા સાંજે પ કષ્‍ટભંજનદેવ હનુમાનજી દાદાનું દિવ્‍ય ષોડશોપચાર પૂજન અર્ચન, તથા સંધ્‍યા આરતી પરમ પૂજય શાષાી સ્‍વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામીજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ પૂનમ હોય આ દિવ્‍ય દર્શનનો હજારો ભાવિક, ભકતજનોએ અનેરા દર્શનનો લાભ લઇ ધન્‍યતાનો અનુભવ કરેલ હતો, સાંજે દાદાના ષોડશોપચાર પૂજન, પર્વે શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીદાદા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું પૂજય કોઠારી સ્‍વામી વિવેકસાગરદાસજી સ્‍વામીજીની યાદીમાં જણાવાયું છે તસ્‍વીર દાદાનું પૂનમ નિમિતે વિશેષ પૂજય કરતા પૂજય શાષાી સ્‍વામી શ્રી હરિપ્રકાશદાસજીસ્‍વામીજીની પડે છે. (તસ્‍વીર : હિતેશ રાચ્‍છ, સાળગપુરધામ)

(10:38 am IST)