Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

જામનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ ડી.એમ. વ્યાસ કાયદા સચિવ પદે

રાજકોટ, તા. ૨૨ :. રાજ્ય સરકારે કાયદા વિભાગના સચિવ તરીકે જામનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ શ્રી ડી.એમ. વ્યાસની નિમણૂક કરી છે. આ જગ્યાનો વધારાનો હવાલો હાલ એમ.જી. દવે પાસે છે.

(4:04 pm IST)