Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ગોંડલમાં ધુમ્મસ

ગોંડલ અને આસપાસમાં ધૂમ્મસ છવાઇ હતી...ગોંડલમાં બે દિવસ વરસાદ પડયો હતો અને તે પછી કાલે ધુમ્મસ છવાઇ હતી જે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:32 am IST)