Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

વઢવાણમાં યુવાન ઉપર છરીથી હુમલો

વઢવાણઃ વઢવાણમાં દુધની ડેરી પાછળ આવેલા  મફતિયાપરામાં રહેતા વિનોદભાઇ નરસીભાઇ મસીપાળ તેના મકાનની બહાર ખાટલામાં સુતા હતા ત્યારે ટીના શિવા નામનો શખસ આવ્યો હતો અને વિનોદભાઇને  છરીના ઘા ઝીંકી નાસી છૂટયો હતો અને ઘવાયેલા વિનોદભાઇને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

(12:22 pm IST)