Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મોરબી માળીયા હાઇવે પર અકસ્માતમાં અજાણી મહિલાનું મોત :વાલી - વારસની શોધખોળ

 

મોરબી-માળિયા હાઈવે પર રાત્રીના ૧૨ થી ૨ વાગ્યા દરમિયાન અકસ્માતમાં અજાણી મહિલાનું મોત થયું છે જેની ઉમર અંદાજે ૫૫ વર્ષ જેટલી છે મહિલાના અકસ્માતે મોત બાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે જેથી મરણ ગયેલી મહિલા વિષે કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ અથવા તાલુકા પોલીસ મથકના મુકેશભાઈ ચાવડા મો ૯૯૯૮૮ ૯૫૭૧૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે

 

(11:27 pm IST)