Gujarati News

Gujarati News

મૌલાના તુર્કી, મૌલાના ઇસ્હાક સહિતના બુઝુર્ગ ઉલેમાઓની ગેરહાજરીનો આજે અહેસાસ છેઃ ઉસ્માનગનીબાપુ: ફાતેહ સૌરાષ્ટ્રનો રપમો સિલ્વર જયુબીલી ઉર્ષ ઉજવાયોઃ સૌરાષ્ટ્રના સુન્નીવડાએ બાવીસ : વર્ષ બાદ તકરીરનો લાભ આપ્યો : ધ્રોલ અમીનેશરીઅત એજયુકેશન ટ્રસ્ટના સ્થાપક ઉસ્માનગની બાપુનું સન્માન પત્ર અર્પણ કરી અદકેરૂ બહુમાન કરાયુ : સાદાતો, ઉલેમાઓ, અગ્રેસરોની મોટી માત્રામાં હાજરી : સુન્ની બંગાલી જમાઅતને પણ ટ્રસ્ટ દ્વારા શિલ્ડ આપી સન્માન કરાયુ : પોતાના ઉપકારક ઇસ્હાકબાપુને અંજલિ અર્પવા હકડેઠઠ મેદની ઉમટી પડી : ઘાંચી મસ્જીદમાં યોજાયેલ જશ્ને યૌમે રઝા અને ઉર્ષે ચિશ્તી, મુશાહીદી, હશમતીના જલ્સાને ભવ્ય સફળતા : કાર્યક્રમની આટલી સંખ્યાએ મૌલાના ઇસ્હાકની મઝહબી સેવાઓનું પરિણામ છેઃ બુઝૂર્ગોએ મસ્લકે આ'લા-હઝરતને હયાત રાખ્યો છે જેના ફળ આપણે ખાઇ રહ્યા છીએઃ તેઓએ થીંગડા લગાવીને પણ બતાવી દીધું કે અમો પ્રજાના ઇમામ છીએઃ તેઓના દિવસને મનાવવા જોઇએ, ઉપકાર ભૂલવો જોઇએ નહીં: ઉસ્માનગની બાપુને લોકોએ એક ધારા સાંભળ્યા access_time 4:04 pm IST